MORBIMORBI CITY / TALUKO

મોરબી ટીંબડી ગામે સીમમાં જુગાર રમતા છ બાજીગરો ઝડપાયા

મોરબીમાં ટીંબડી ગામની સીમમાં સુપ્રીમ કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ ટીંબડી ગામની સીમ, સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે પેટ્રોલીંગમાં હતી.

એ સમયે અજીતકુમાર સંતોષકુમાર રાજપુત, હરીશચંદ્ર શ્રીધનીરામ રાજપુત, ભુપેન્દ્રકુમાર પ્રતાપસિંગ રાજપુત, અંકિતકુમાર મોહનસિંગ રાજપુત, અવધેશકુમાર અચ્છેલાલ રાજપુત અને પ્રાણસુ મહેશચંદ્ર રાજપુતને રોકડ રકમ રૂ. ૪૩૭૧ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button