MORBIMORBI CITY / TALUKO

મોરબી :નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું..

મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની દીકરી સાથે ગત. ૧૮-૦૮-૨૦૨૨ ના રોજ સાંજના અરસામાં નરાધમ રણજીત પ્રેમજી રહેવાસી-કચ્છ વાળા એ બળજબરીથી સગીરાની લાજ લુંટી લીધી હતી અને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હોય તેમજ સગીરાને ૭ માસનો હાલમાં ગર્ભ હોવાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે જે મામલે સગીરાની માતા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પી આઈ કે એ વાળા ચલાવી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button