MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં કરોડોની જમીન બનાવટી મરણના દાખલાને આધારે વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું.

વાંકાનેરમાં કરોડોની જમીન બનાવટી મરણના દાખલાને આધારે વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું.


મંદીના માહોલમાં જમીનમાં તેજી રહી છે જેના પરિણામે જમીન માફીયા ઓ સામે સરકારે કડક કાયદાઓ નો અમલ લાવી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે છતાં પણ પચાવી પાડવાની ટેવ ધારી લોકો પોતાની શોર્ટકટમાં ઝડપી પેસા બનાવા અચકાતા નથી જીવીત વ્યક્તિઓને મરણ બતાવી સરકારી રેકળમાં પણ છેડછાડ કરાવી ભ્રષ્ટાચાર કરી કરોડપતિ થવાની લાઈમાં બીજાની મિલકત પચાવી પાડવાની પાપ  કરતા અટકતા નથી જેના પરિણામે પાપ નો ઘડો સમયસર ફૂટ્યા વગર રહેતો નથી તે કહેવતને સાર્થક કરતી ઘટના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન માં પ્રકાશ મા આવી છે જેની વિગત એવી છે કે મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તેના અમદાવાદ કોર્પોરેશનમાંથી મરણના દાખલા મેળવીને ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને તેની વૃદ્ધને સમયસર જાણ થઈ જતાં તેઓએ સરકારી કચેરીઓમાંથી જરૂરી આધાર પુરાવા મેળવીને હાલમાં અંદાજે ૨૫ કરોડની કિંમતી જમીનનું કૌભાંડ આચારનાર મૂળ વાંકાનેરના રહેવાસી હાલ મુંબઈ રહેતા રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉ.વ.92)એ સૂચિતભાઈ રમેશભાઇ જોશી, મોનાબેન રજનીકાંત મહેતા, કુસુમબેન રજનીકાંત મહેતા, રમેશભાઈ ડાયાભાઈ વડોદરીયા, જયંતીભાઈ ધીરુભાઈ સાકરીયા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નોંધાવી,જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

[wptube id="1252022"]
Back to top button