

તા. 16/3/23 ના રોજ ટંકારા હીરાપર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની 15 કૃતિ રજૂ કરવામાં આવેલ હતી..
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

તેમાં શાળાના આચાર્યશ્રી રીટાબેન ભોજાણી આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભાવેશભાઈ દેત્રોજા છાયાબેન ઘેટિયા કિંજલબેન વડસોલા તથા ભાવિનાબેન લો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું અને ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ ફેફર દ્વારા શાળાના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી અને રોકડ પુરસ્કાર આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

[wptube id="1252022"]








