MORBIMORBI CITY / TALUKO
મોરબી:સદભાવના હોસ્પિટલ જાણીતા ડોકટર હેમાબેન પટેલ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાશે..

મોરબી:સદભાવના હોસ્પિટલ જાણીતા ડોકટર હેમાબેન પટેલ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાશે..
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબીમાં તા.23 માર્ચના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કારધામ હોલ, સ્વામીનારાયણ મંદિર પાસે નિશુલ્ક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલમેનોપોઝ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડશે. સેમીનારમાં ડો. પટેલ દ્વારા મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછીથી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગેન તલસ્પર્શી માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નંબર 63514 31554 પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે

[wptube id="1252022"]








