MORBIMORBI CITY / TALUKO
મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષી ના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મદિવસ છે ત્યારે જોશી પરિવાર માં લાડકવાયા પૂત્ર વ્યોમએ તા.13-03-2023 એટલે કે આજે સાત વર્ષ પૂર્ણ થઈ આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે ત્યારે જોશી પરિવારના લાડકવાયા વ્યોમનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ અને સગા સ્નેહીઓમાંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

[wptube id="1252022"]








