
જંબુસર બ્રેકીંગ
જંબુસર તાલુકાના કોરા ગામે મકાનની દિવાલ ધરાશઈ તથા એકનું ઘટના સ્થળે મોત એક ને ઈજા
જંબુસર તાલુકાના કોરા ગામમાં આવેલ મોટા ફળિયા વિસ્તારમાં બની ઘટના
દિવાલ પડવાના કારણે ફતેસંગ મહિજીભાઈ ગોહિલઉંમર વર્ષ 60 નું મોત
ભરત કાલિદાસ ને ઇજા થવા પામેલ છે
સમગ્ર ઘટનાની વાત વાયુવેગે ગ્રામમાં પ્રસરતા મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થઈ ગયા હતા
ઘટનાની જાણ જંબુસર 108 ને થતા 108 ની ટીમ જંબુસર તાલુકાના કોડા ગામે પહોંચી હતી જ્યાં ફતેસંગ મહીજી ગોહિલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]








