SINOR

સુરાસામાળ અને શિનોર વચ્ચે નીલગાય એક રિક્ષા સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું જ્યારે અન્ય લોકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લા નાં શિનોર તાલુકા માં અવાર નવાર વાહનો સાથે નીલગાય અથડાવાના બનાવો બનતા હોય છે.
આજરોજ સાધલી થી શિનોર જવામાં મુખ્ય માર્ગ પર સુરાસામાળ અને શિનોર વચ્ચે અચાનક આવેલ નીલગાએ રીક્ષા ને અડફેટે લેતા રિક્ષા રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગઈ હતી .

રીક્ષા સાધલી તરફ થી શિનોર તરફ હતી હતી જે રિક્ષા માં અંદાજિત સવાર બે મહિલા સહિત 5 વ્યક્તિ સવાર હતા .

સુરાસામળ થી નીકળેલી રિક્ષાને શિનોર આવતા પહેલાજ નિલગાય અચાનક દોડીજતા , રોડ પર ચાલતી રીક્ષા ને રોડ બાજુમાં આવેલા બાવળ ના વૃક્ષ ની બાજુ માં પલ્ટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માત માં સુરાસામળ ગામ ના રોહિત મથુરભાઈ દેવજીભાઈ નામના અંદાજી 55 ના આદેધ વ્યક્તિ નું સ્થળ પર મોત નિપજ્યું હતુ
જ્યારે અકસ્માતની જાણ થતા શિનોર પોલીસ, ઇમરજન્સી 108 અકસ્માત સ્થળે પહોંચી બાકીના વ્યક્તિઓ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા…

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button