BHARUCH
જંબુસર ખાતે વાઘેલા સમાજ દ્વારા હોળી પર્વને લઈને ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આજ રોજ હોળીનો તહેવાર હોય તેના અનુસંધાનમાં જંબુસર ખાતે વાઘેલા સમાજ દ્વારા ખાનપુરી ભાગોરે ખરી ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે આમોદ ની ટીમ ઉતરીય થઈ હતી આમોદ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું જેમાં વાઘેલા સમાજના અગ્રણી હાજર રહી આ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો
[wptube id="1252022"]





