MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા હોળી ની ઉમંગભેર ઉજવણી

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા-ટંકારા માં વિદ્યાર્થીઓ દ્વારા હોળી ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવેલ.


જેમા ધો. 1થી 8 ના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને શૈક્ષણિક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા અને આચાર્ય તેમજ શૈક્ષણિકસંઘ ના મહામંત્રી રસિકભાઇ ભાગીયા બાળકો અને સ્ટાફ સાથે ઉજવણી કરાયેલ અને હોળીનીબધાને શુભકામના પાઠવી સાથે બેગલેસ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત બહેનો દ્વારા શાળામાં સરસ વાનગી બનાવીને વિદ્યાર્થીઓને નાસ્તા આયોજન કરવામાં આવેલ વિદ્યાર્થીઓને માટે હોળીની યાદગાર ઉજવણી બનેલ.

[wptube id="1252022"]








