SINOR
શિનોર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી પરી યોજના અંતર્ગત રેલી યોજાઈ


વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથક ખાતે આજરોજ શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડો ધીરેન ગોહિલ નાં અધ્યક્ષ સ્થાને પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી પરી યોજના અંતર્ગત એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત કરીએ તો સમગ્ર ભારત ભરમાં ૧/ ૩/૨૦૨૩ થી ૭/૩/૨૦૨૩ સુધી પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી પરી યોજના ની ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડો ધીરેન ગોહિલ સહિત.મેડિકલ ઓફિસર.
આરોગ્ય કર્મચારીઓ.આશા વર્કર બહેનો તેમજ ગ્રામજનો જોડાયા હતા અને પ્રતિજ્ઞા લીધી હતી.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





