MORBIMORBI CITY / TALUKO

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ સમુહશાદી કાર્યક્રમ યોજાયો

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ સમુહશાદી કાર્યક્રમ યોજાયો

 


આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો સમુહ લગ્નનું યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકીસાદગીસભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુંજેમાં (૫)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ની ટીમ તથા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો એ હાજરી આપી દુલ્હા દુલ્હન l શુભેચ્છાઓ પાઠવી દુવાઓ થી નવાજવામાં આવ્યા હતા. સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાની ફકિર સમાજ ની ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર ‌-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

[wptube id="1252022"]
Back to top button