BODELICHHOTA UDAIPUR

નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં સમ્પમાં હજારો લિટર પાણીનું વેળફાટ તંત્રની ઘોર બેદરકારી.

નસવાડી મેમણ કોલોની પાસે આવેલા સમ્પ બિસ્માર હાલતમા હોવાથી હજારો લીટર પાણી નું વેળફાટ તંત્ર ને જાન કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે મોડી રાત થી વેડફાતું હજારો લીટર પાણી સમ્પ માં થી પાણી આઠ કલાક થી ઉભરાય રહ્યું છે.

થોડીજ વારમાં હજારો લીટર ફિલ્ટર પાણી વેડફાય ત્યારે સતત આઠ કલાક ઉપરાંત થી આ સમ્પ ઉભરાય રહ્યું છે જે ફોટા માં દેખાય રહ્યું છે પરંતુ પોંચબા પાણી પુરવઠા ખાતાના કર્મચારીઓ ઘોર નિદ્રામાં એક તરફ મીડિયા કમી ના લીડરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં નસવાડી તાલુકામાં ઠેરઠેર પાણી મળે તે માટે ડુંગરોના વિસ્તારોમા પોહચી પાણીની તંગીના ન્યુઝ સરકાર સમક્ષ પોહચાડી ડુંગર વિસ્તારમાં પાણી પોહચે તેવા પ્રયાસો રાતદિવસ મહેનત કરીને કરી રહ્યા છે તે સતત દેખાઈ રહ્યું છે ત્યારે નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં વોટર સમ્પ માં હજારો લિટર પાણીનું વેળફાર થઈ રહ્યું છે પાણીની તંગી હોવા છતાં આટલી મોટી માત્રમાં પાણી વેડફાય છે છતાંય કોઈ કર્મચારીઓ બંધ કરવા તૈયાર નથી જોવો ફોટા માં હજારો લીટર પાણી નું વેળફાટ.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button