MORBIMORBI CITY / TALUKO

મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો.

મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો

મોરબી બી ડીવી પોલીસે તા. ૦૯/૦૬/૨૦૧૬ના રોજ કરીયાદીની એવી કરીયાદ પરથી કે આ કામના આરોપીએ ફરીયાદીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહીના પહેલા બદકામ કરી તથા ૧૫ દીવસ પહેલા ફરીયાદીને તેના ઘરેથી અપહરણ કરી લઈ જઈ સાંજના પાછળ ઘરે મુકી જઈ ગુનો કરેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપી હનીફ કાદરભાઈ જામની ધરપકડ કરી આરોપી વીધ્ધતાઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મારી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ.

આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની બાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કાર્ય ફરીયાદ પક્ષે ફરીવાદી વીધ્ધની અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓને તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક ધરાવામાં કરીયા પક્ષના કેસો કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ ક્રમના આરોપીએ આ કામના ફરીવાદીને કોયદેસરના વાલીપણામાથી લઈ જઈ આ કામેના ફરીયાદી સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ફરીયાદી શરીર સંબંધ બાંધી બાળા કાર કરેલ ઘેવાનું કરીયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પલે પોતાના કેસ શંકા રહીત પુરવાર કરો જોઇએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી તારોપી વીધ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવાન્ટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હમ કરેલ.

આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવા એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતો.

[wptube id="1252022"]
Back to top button