MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાની વજાપુર ની પટેલ મોહનલાલ પ્રભુદાસ હાઇસ્કૂલ માં ધોરણ 10,12 ના વિધાર્થીઓનો અને કર્મચારીઓ નો વિદાય સભારંભ યોજાયો

વિજાપુર તાલુકાની વજાપુર ની પટેલ મોહનલાલ પ્રભુદાસ હાઇસ્કૂલ માં ધોરણ 10,12 ના વિધાર્થીઓનો અને કર્મચારીઓ નો વિદાય સભારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વજાપુર ગામની પટેલ મોહનલાલ પ્રભુદાસ હાઇસ્કૂલમાં ભણતા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓનો તેમજ વય નિવૃત્તિ ને કારણે નિવૃત કર્મચારીઓ નો વિદાય સભારંભ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો આપી ઉપસ્થિત મહેમાનો ભાવ વિભોર કરી મૂક્યા હતા વિદાય લેતા શાળના વિધાર્થીઓનો ને જીવનમાં સફળ બને તે માટેના આર્શી વચનો આપ્યા હતા જ્યારે વિદાય લઈ રહેલા નિવૃત કર્મચારીઓ ને શાલ અને ફૂલ ગુછ આપી ને સન્માન સાથે વિદાય આપી હતી આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ પટેલ તેમજ ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ (બીકે) મંત્રી દશરથ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળામાં પ્રથમ નંબર લાવેલા વિધાર્થીઓ વિધાર્થીનીઓ ને ઈનામી વિતરણ પણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button