MORBIMORBI CITY / TALUKO
ABVP મોરબી શાખા દ્વારા છત્રપત્રી શિવાજી મહારાજ ની જન્મજયંતી નિમિતે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા

ABVP મોરબી શાખા દ્વારા છત્રપત્રી શિવાજી મહારાજ ની જન્મજયંતી નિમિતે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા.
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.ABVP મોરબી શાખા દ્વારા 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિતે તેમની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું.
[wptube id="1252022"]