ARAVALLIMEGHRAJ

મેઘરજ : ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારના એસ પી સી ના વિધાર્થીઓનો વિન્ટર કેમ્પ ઇસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારના એસ પી સી ના વિધાર્થીઓનો વિન્ટર કેમ્પ ઇસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસ પી સી ના બાળકોનો વિન્ટર કેમ્પ યોજાઈ ગયો જેમાં ઇસરી પ્રાથમિક શાળાના 44 જેટલા એસ પી સી માં જોડાયેલા બાળકો એ ભાગ લીધો હતો જેમાં વિન્ટર કેમ્પ શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ માં ઇસરી પોલિસ સ્ટેશન ના પી એસ આઈ તેમજ ઇસરી પોલિસ પરિવાર સહીત ઇસરી હાઈસ્કૂલના આચાર્ય તેમજ પ્રકાશ કેળવણી મંડળ ના પ્રમુખ સહીત ગામના આગેવાનો જોડાયા હતા અને વિન્ટર કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં નિવૃત થયેલા શિક્ષકો પોતાના જીવનના મંતવ્યો આપ્યા હતા ઉપરાંત SPC ના બાળકોએ વિવિધ પ્રવુતિઓ જેવી કે દેશભક્તિ ગીત,જાગૃતિ અંતર્ગત નાટ્ય,એક પાત્રિય અભિનય,રમતો સહીત અનેક પ્રવુતિઓ કરવામાં આવી હતી અંતે વિધાર્થીઓ ને પોલિસ પરિવાર દ્વારા ભોજન પણ આપવામાં આવ્યું હતું આમ એસ પી સી ના બાળકો માટે ઇસરી પોલિસ સ્ટેશન દ્વારા વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 

[wptube id="1252022"]
Back to top button