MEHSANAVIJAPUR

વિજાપુર APMC ચુંટણીમાં મતદાન રદ્દ થનાર વજાપુર મંડળી ની હાઇકોર્ટમાં રિટ

વિજાપુર APMC ચુંટણીમાં મતદાન રદ્દ થનાર વજાપુર મંડળી ની હાઇકોર્ટમાં રિટ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી ની થયેલ ચૂંટણી માં વજાપુર મંડળી ના 11 જેટલા મતદારો ને પ્રિસાઇડિંગ અધિકારી એ મત નહિ આપવા ની બાબતમાં હૂકમ કરવા ના મુદ્દે હાઈકોર્ટ દ્વારા 21 ફેબ્રુઆરી એ પ્રિસાઈડિંગ ઓફિસર પી સી ભાવસાર ને હાજર થવા ફરમાન કરવામાં આવતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી નો માહોલ ઉભો થવા પામ્યો છે એપીએમસી ની સત્તા હાંસિલ કરવા માટે પીઆઇ પટેલ મક્કમ બન્યા છે ભાજપ પક્ષ ની સમક્ષ બહુમતી પણ એપીએમસી માં મેળવી ચૂક્યા છે ત્યારે ભાજપે પીઆઇ પટેલની કરેલી અવગણના ભાજપને ભારી પડી રહી છે જેના કારણે હાલમાં એપીએમસી માટેના ચેરમેન માટે નો મુદ્દો ઉછળી રહ્યો છે વજાપુર મંડળી ના 11 મતદારો ને મતદાન કરવા દેવા માં નહિ આવતા તેઓ એ હાઈકોર્ટ માં રીટ કરતા હાઇકોર્ટે હાજર થવા પ્રિસાઈડિંગ ઓફિસર ને ફરમાન કરવામા આવતા ફરી રાજકીય માહોલ માં ગરમી ઉભી થવા પામી છે

[wptube id="1252022"]
Back to top button