
હર્ષદરાય કંસારા ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મદિવસ તથા ઋષિ બોધોત્સવ તારીખ 17, 18 ફેબ્રુઆરી ના રોજ ડો. પુનમ સુરી , પ્રમુખ ડી.એ.વી. કોલેજ પ્રબંધકારી સમિતિ અને ટ્રસ્ટી શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ના પ્રમુખ સ્થાને યોજાઇ રહેલ છે

આ પ્રસંગે ઋગ્વેદ પારાયણ યજ્ઞ યોજાયેલ છે. તેમાં ભારત ભરના આર્ય સમાજીઓ ભાગ લઈ રહેલ છે.

[wptube id="1252022"]








