
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારીની શાળાઓના બાળકોનો ૪૬ મો આંતરશાળા રમતોત્સવ તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૨/૨૦૨૩ બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૮-૩૦ કલાકે લુન્સીકુઇ મેદાન, નવસારી ખાતે યોજાશે.
૪૬ મો આંતરશાળા રમોત્સવ કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહ ઉપસ્થિત રહેશે.
[wptube id="1252022"]



