ધોંચી માળાનો લખવા વિનંતી રીપોર્ટ કે, મોરબી તાલુકા પોસ્ટ અ.મોત નં-૦૧૭/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યા પુરૂષ ઉવ-આશરે ૨૫ તા-૦૩/૦૨/૨૦૨૩ના કલાક-૨૦/૫૦ વાગ્યા પહેલા કોઇ વખતે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ જુના રફાળેશ્વર રોડ મીલીનીયમ ટાઇલ્સના કારખાનાની સામે રેલ્વે ટ્રેક ઉપર રેલ્વે ગાડી નીચે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી કપાઇ જતા મરણ ગયેલ જેમની લાશ રેલ્વે ગાડીના માસ્ટર રેલ્વે ફાટક પર લઇ આવી જાણ કરેલ હોય જેની લાશનુ મોરબી સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવવામાં આવેલ છે. અને મરણજનારની લાશને મોરબી સરકારી સીવીલ હોસ્પીટલના પી.એમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ હોય જે પુરૂષ શરીરે કાળા કલરનો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે અને મરણ જનારના નામની કે તેના સગા સંબંધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ મળી રહે જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ કે કોઈ જાણતું હોય તો મોરબી તાલુકા પોલીસના નં-૦૨૮૨૨૨૪૨૫૯૨ તથા શ્રી જે.પી. કણસાગરા એ.એસ.આઇ મોરબી તાલુકા પો.સ્ટે.ના મો.નં-૭૦૧૬૮૩૨૩૮૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
[wptube id="1252022"]





