MORBIMORBI CITY / TALUKO

મોરબી એમ.એમ.સાયન્સ કોલેજ-NCCનું ગૌરવ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ NCC ડિવિઝન નાં senior અંડર ઓફિસર ચિરાગ કારોત્રા કે જેને નવેમ્બર માસ માં રાષ્ટ્રીય સ્તર નુ થલ સૈનિક કેમ્પ માં યુદ્ધ કૌશલ્ય તેમજ ફિલ્ડ સિગ્નલ માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ , માટે ગુજરાત NCC ના આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ major general અરવિંદ કપૂર નાં હસ્તે સન્માન પત્રક મેડવી M.M.SCIENCE COLLEGE NCC નું ગૌરવ વધાર્યું તે બદલ તેમને સર્વોદય એજ્યુકેશન સોસાયટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રદીપભાઈ તેમજ રજનીભાઇ તથા દેવાંગ ભાઈ,તેમજ કૉલેજ ના પ્રિસિપલ શ્રી માંડવીયા સાહેબ, દંગી સાહેબ તથા ગરમોરા સાહેબે અભિનંદન પાઠવેલ તે યાદી NCC નાં ઓફિસર કેપ્ટન શર્મા સાહેબે પાઠવેલ છે.

[wptube id="1252022"]
Back to top button