MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના ખરસોલી ગામે ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષની લાશ મળી

રિપોર્ટર…
અમિન કોઠારી
સંતરામપુર

સંતરામપુર તાલુકાના ખરસોલી ભાટોડા ખેતરમાંથી ૬૫ વર્ષના એક પુરુષ ની લાશ મળી

સંતરામપુર તાલુકાના ખરસોલી ભાટોડા ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષ ની લાશ મળી આવી.

મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના વડાઝાંપા ગામમાં રહેતાં કાળુભાઇ ખાંટ ના દિકરા લક્ષ્મણભાઈ ખાંટ જેવો 65 વર્ષના હોય અને તેવો માનસિક રીતના બિમારી થી પીડિત હતા. અને તેવો ની આજ રોજ 5 ફેબ્રુઆરી ના રોજ સંતરામપુર તાલુકાના ખરસોલી ભાટોડા ખેતરમાંથી વ્હેલી સવારે લાશ મળી આવેલ હતી. જેથી આ બનાવની જાણ સ્થાનિક રહીશો એ પરીવાર જનો ને કરતા પરીવાર માં તેમજ ગામજનો માં ગમનો માહોલ છવાયો હતો. અને ત્યારબાદ પરીવાર જનો એ આ બનાવની જાણ સંતરામપુર પોલીસ ને કરતા પોલિસ સ્થળ પર તાત્કાલીક દોડી આવેલ હતી. અને કાયદેસર ની કાયઁવાહી કરીને મરનારની લાશને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

સંતરામપુર પોલીસે આ બનાવમાં હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી ને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button