SINOR

સાધલી ખાતે વિલાદતે મૌલા અલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો

સમગ્ર વિશ્વ ભરમાં મૌલા અલી મુશ્કિલ કુશા નાં જન્મ દિવસને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે ત્યારે
શિનોર તાલુકાના સાધલી ગામે આજરોજ મૌલા અલી મુશ્કિલ કુશા નો વિલાદત નો દિવસ એટલે કે જન્મ દિવસ હોય સાધલી મદીના મસ્જિદ તેમજ મોહસીન આઝમ મિશન નાં બાળકો તેમજ યુવાનો દ્વારા મૌલા અલી મુશ્કિલ કુશા નાં જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ગાંધીનગર સોસાયટી તેમજ ચાંદની પાર્ક સોસાયટી મા સલાતો સલામ સાથે જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું.જુલૂસ માં સમાપન બાદ ફાતેહાં ખ્વાની કરી નીયાઝ તેમજ સરબત વહેચવામાં આવ્યું હતી.
જેમાં મદ્રેસા નાં મૌલાના સહિત મદ્રેસા નાં બાળકો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ફૈઝ ખત્રી.શિનોર

[wptube id="1252022"]
Back to top button