
તા.૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરાજી તાલુકા સંક્લન સહ ફરિયાદ સમિતિની બેઠક નાયબ કલેકટરશ્રી જે.એન. લિખીયાનાં અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ધોરાજી ખાતે તા. ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૦ કલાકે યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]