National Sclence Conference માં મોરબીની એલીટ સાયન્સ કોલેજ નો દબદબો… “

આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજી નો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રે સારી એવી સિદ્ધિઓ હાંસિલ કરે તેવા પ્રયત્નો કરતી આવી છે.
તાજેતરમાં તારીખ 30/01/2023 ના રોજ આયોજિત Budding Scientist 4 National Conference Hi Poster Presentation dell Model Presentation માં એલીટ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ આગવું સ્થાન પ્રાપ્ત કરીને એલીટ કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
U.G, Poster Presentation માં કિંજલ રગિયા (T.Y. B.Sc.) એ માઇક્રોબાયોલોજી માં પ્રથમ સ્થાન તથા,
F.G. Poster Presentation માં એરવડીયા રાજવી અને રસમિયા
હિરલે (M.Sc. 17 Year) કેમિસ્ટ્રી માં તૃતીય સ્થાન તથા
Model Presentation માં મયંક પટેલ (T.Y. B.Sc.) અને દેત્રોજા
મીતે (T.Y. B.Sc.) ફિજીક્સ માં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી એસ. ડી. કલોલા સર,
કેમ્પસ ડિરેક્ટરશ્રી રવિન સર, તથા પ્રિન્સિપાલશ્રી મિત્તલ મેડમે વિદ્યાર્થીઓને તથા પ્રધ્યાપકોને આ સિદ્ધિ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તથા ભવિષ્યમાં આવી અનેક સિદ્ધિઓ પોતાને સર કરે તેવા આશીર્વાદ આપ્યા છે.