SINOR
શિનોરના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય પ્રોગ્રામ યોજાયો


વડોદરા જિલ્લાના શિનોર ખાતે માં નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમલ દ્વારા બે હજાર કન્યાઓને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવી હતી તેમજ માં નર્મદા જીવને ૩૬૦ મીટર ની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.તેમજ સંધ્યા સમયે મહા આરતી યોજાશે.
ઉલ્લેખનીય છેકે અનેક લોકોની આસ્થા નું પ્રતિક ગાયકવાડી શાસન સમય માં આ પ્રાચીન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





