
રાષ્ટ્રીય પર્વ રંગે જગમગી ઉઠ્યું મોરબી

આવતી કાલે ૭૪માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લાની વિવિધ સરકારી ઈમારતો રંગબેરંગી લાઇટોના પ્રકાશથી જમગમગી ઉઠી છે. ૭૪ માં પ્રજાસત્તાક પર્વના સાક્ષી બનતા આ ઝળહળી રહેલા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, હળવદ વિશ્રામ ગૃહ, હળવદ મામલતદાર કચેરી સહિતના સરકારી ભવનો ફોટોઝ દૃશ્યમાન થાય છે

[wptube id="1252022"]








