ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ યોજાયેલ દોડને લીલીઝંડી આપીને પોતે દોડમાં ભાગ લઈને ઉત્સાહ

અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું

આગામી ૭૪માં પ્રજાસત્તાક દિન, ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યોજાશે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે ૦૮:૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મેઘરજ થી પી.સી.એન હાઇસ્કુલ મેઘરજ સુધી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર દોડને લીલીઝંડી આપી અને કલેક્ટરે દોડમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. ખુબજ જુસ્સા સાથે વિદ્યાર્થીઓ આ મુવમેન્ટમાં સહભાગી થયા.ખુબજ ઉત્સાહ ભેર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દોડ પૂર્ણ કરવામાં આવી અને અધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

[wptube id="1252022"]
Back to top button