GIR SOMNATHGIR SOMNATH

પ્રભાસ પાટણ સોમનાથ પ્રજાપતિ સમાજ ઇષ્ટદેવ શ્રી શ્રીબાઈ માતાજી ની જન્મ જયંતી નો ભવ્ય આયોજન કરાયું

સોમનાથ મહાદેવના સાનિધ્ય પ્રભાસ પાટણ સોરઠીયા પ્રજાપતિ સમાજ આરાધ્ય દેવી શ્રી બાઈ માતાજી ની જન્મ જયંતી ભવ્યથી અતિ ભવ્ય રીતે યોજાઈ બે વર્ષ કોરોના કારબાદ પ્રજાપતિ સમાજ સોમનાથ ના પ્રમુખ અનિલભાઈ જેઠવાની અધ્યક્ષતા માં પ્રજાપતિ સમાજ ધર્મશાળા સોમનાથ ખાતે શ્રી બાઈ જયંતિ ઉત્સવ ઉજવાયો શ્રી બાઈ મંદિર ખાતે ધ્વજારોહણઅંકુટ મહા આરતી મહાપ્રસાદ બાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button