JETPURRAJKOT

એકાઉન્ટન્ટ જનરલ રાજકોટ તરીકે રાજેશકુમાર સોલંકીની નિયુક્તિ

તા.૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જનરલ (એ એન્ડ ઈ) ગુજરાત, રાજકોટની કચેરી ખાતે એકાઉન્ટન્ટ જનરલ તરીકે ૨૦૦૬ની બેચના આઈ.એ.એ.એસ.શ્રી રાજેશકુમાર સોલંકીની નિયુક્તિ કરાઇ છે. તેમણે ૧૬ જાન્યુઆરીથી રાજકોટ ખાતે પદભાર સંભાળ્યો છે. શ્રી રાજેશકુમાર સોલંકી કોમર્સના સ્નાતકની ડિગ્રી ધરાવે છે. અગાઉ શ્રી રાજેશકુમાર સોલંકીએ એકાઉન્ટન્ટ જનરલ (એકાઉન્ટ્સ અને હકદારી) – ૨ તરીકે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સેવા આપી છે.

[wptube id="1252022"]
Back to top button