ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં જીએલડીબી ના ગોપાલ મિત્રો એ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહનું સન્માન કર્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં જીએલડીબી ના ગોપાલ મિત્રો એ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહનું સન્માન કર્યું

અરવલ્લી જિલ્લામાં ગુજરાત લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર એ જીત હાંસલ કરી હતી અને ત્યાર બાદ રાજ્ય કક્ષામાં મંત્રી તરીકે સમાવેશ કરતા અરવલ્લી જિલ્લામાં ખુશીની લાગણી વર્તવી હતી ત્યારે  અરવલ્લી જિલ્લાના ગોપાલ મિત્રો દ્વારા જીતેલા ધારા સભ્ય તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર નું  સન્માન કરવામાં લોકો ઉમટ્યા છે ત્યારે ગોપાલ મિત્રો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આપ ઉતરોઉત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button