LUNAWADAMAHISAGAR

નવાબી શહેર બાલાસિનોરમાં દસ્તાર બંધી નો પ્રોગ્રામ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

નવાબી શહેર બાલાસિનોરમાં દસ્તાર બંધી નો પ્રોગ્રામ

દારૂલ ઉલુમ અંજુમન એ દરીયાઈ કમિટી દ્વારા દારૂલ ઉલુમ અંજુમન એ દરિયાઈમાં પહેલો દસ્તાર બંધી નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉતર પ્રદેશ મસોલી શરીફ થી જુબ્બ એ મોલા અલી હુજુર ગુલજારે મિલ્લત, મુરાદાબાદ થી હુજૂર સૈયદ મોલાના સબાહત હુસેન સાહબ, રતનપુર થી મુફતી એ ગુજરાત હજરત અલ્લામા મુફતી અલ્હાજ અશરફ રજા સાહબ હજરત સૈયદ સફિઉલ્લાહ સાહબ સહજાદા નસીન વીરપુર શરીફ, પીરે તરિકત હઝરત સૈયદ ફતે મોહમ્મદ બાપુ દરીયાઈ, હઝરત મુફતી જુનેદ અહેમદ ખાન મિસ્બાહી નવાબ સલાઉદ્દીન ખાનજી બાબી અને બાલાસિનોર ના ઈમામો અને બહાર ના ઇમામો હાજીર રહિ પ્રોગ્રામને કામિયાબ બનાવ્યો હતો . દારૂલ ઉલુમ અંજુમન એ દરીયાઈ કમિટી બાલાસિનોરની મદની ગ્રૂપ, ગરીબ નવાઝ કમિટી, મિલાદ કમિટી, ગોસિયા કમિટી, મુસ્લિમ એજયુકેશન કમિટી, k.g.n. કસ્બા કમિટી, હેલપિંગ હેન્ડ, મોહસીન એ મિલ્લત કમિટી, હુસેની કમિટી, સુલ્તાન કમિટી, અમીરાત કમિટી, બત્તી ગૃપ તમામ કમિટીઓ તથા બાલાસિનોર ની આવામ નો આભાર વ્યકત કરે છે . જેમાં k.g.n. કસ્બા કમિટી તરફથી ફ્રી માં ચા નો આયોજન કરેલ હતો અને હેલ્પિંગ હેન્ડ તરફ થી મેડિકલ સ્ટોર (દવાઓ) મૂકવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button