BHARUCH

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ગામમા આશરે 20 વર્ષ ની યુવતી પર તેનાજ ગામના યુવકે ખરાબ દાનત રાખી છેડતી કરી

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ગામમા આશરે 20 વર્ષ ની યુવતી પર તેનાજ ગામના યુવકે ખરાબ દાનત રાખી છેડતી કરી

જંબુસર તાલુકા ના કાવી પોલીસની હદમાં આવતા એક ગામ માં આશરે 20 વર્ષ ની યુવતી એના ઘર માં એકલી હતી અને એની માતા વારા માં વાસેડું ભરતી હતી એને યુવતી ના પિતા ખેતર માં ગયા હતા યુંવતી ઘરમાં એકલી હતી તે સમયે એજ ગામનો એક યુવક આ છોકરી ના ઘરે કેલેન્ડર આપવા માટે આવીયો હતો એને યુવકે છોકરી એકલી જોતા તેની દાનત બગડી હતી
એને ઘરમાં ઘુસી આ છોકરી સાથે શારીરિક અડપલાં કરવા લાગીયો હતો એને છોકરી સાથે બરજબરી કરવા લાગ્યો હતો યુવતીએ બુમરાણ મચાવી મુકતા આ આરોપી યુવાન ભાગી ગયો હતો એને ભાગતા ભાગતા ધમકી આપતો ગયો કે જો તું પોલીસ ફરિયાદ કરીશ કે કોઈ ને જાન કરીશ તો હું તને જાનથી મારી નાખીસ અને છોકરી ની બૂમો સાંભળી વારા માં થી તેની માતા તથા આજુ બાજુ માં થી તેના કાકા આવી ગયા હતા આ ઘટના ને 24 કલાક વિતવા છતાં આરોપીની ધળપકડ ના કરતાં આ યુવતી નો પીડિત પરિવાર ન્યાય માટે તરસી રહીયો છે

[wptube id="1252022"]
Back to top button