LUNAWADAMAHISAGAR

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા. શાળાનું ગૌરવ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.

શાળાનું ગૌરવ

શાળામાં માર્ચ-2018 માં HSC કોમર્સમાં 85 % સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર અને PMET સુરત માં CA ની તૈયારી કરનાર વિદ્યાર્થી શેખ ફહદ ઈકબાલ” આજે જાહેર થયેલા CA મુખ્ય પરીક્ષાના પરિણામમાં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ છે. ફદહે પ્રથમ પ્રયત્ને CA બની સમગ્ર શાળા અને મુસ્લીમ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

સમગ્ર શાળા પરિવાર ફહદને હાર્દિક અભિનંદન પાઠવી સારા ભવિષ્ય માટે દુવાઓ આપે છે

[wptube id="1252022"]
Back to top button