MORBIMORBI CITY / TALUKO
મોરબી ના વોર્ડ નંબર ૧૩,વાઘપરા વિસ્તાર માં શેરીફેરિયાઓ માટે લોનમેળા અને નિશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન..

મોરબી ના વોર્ડ નંબર ૧૩,વાઘપરા વિસ્તાર માં શેરીફેરિયાઓ માટે લોનમેળા અને નિશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન..

મોરબી ના વાઘપરા વિસ્તાર માં સતવારા જ્ઞાતિ ની વાડી ખાતે તા.૮ જાન્યુઆરી, રવિવાર ના રોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન જરૂરિયાત મંદ લાભાર્થીઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોકટરો ની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન કરીને દવાઓ પણ આપવામાં આવશે.આ ઉપરાંત ફેરી દ્વારા વ્યવસાય કરતા શેરિન્ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે નો કેમ્પ નગરપાલિકા મોરબીના એન યુ એલ એમ વિભાગ ના માર્ગદર્શન હેઠળ NASVI દ્વારા આયોજિત કરવામાં આવેલ હોય , જાહેર જનતા ને આયોજકો તરફથી લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
સરનામું: વાઘપરા શેરી નં ૬, સતવારા સમાજની વાડી, મોરબી
[wptube id="1252022"]





