RAJKOTUPLETA

જસદણ વીછીંયા આઇ. સી. ડી.એસ. વિભાગ દ્વારા સંયુક્ત કિશોરી મેળો યોજાયો.

શસકત અને સૂપોષિત કિશોરી અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો.

૫ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી


જસદણ તાલુકા મા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના બાળ વિકાસ યોજના અધિકારી જસદણ અને વીછીંયા ઘટક ના આઇ. સી. ડી.એસ. ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી ના અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ના આઇ. સી. ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના તથા મહિલા અને બાળ વિકાસ હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના નો મુખ્ય હેતુ દીકરી જન્મ પ્રોત્સાહન કરી, દીકરી શિક્ષણ, બાળ લગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષાના, ના હેતુ થી લગત તમામ વિભાગો સાથે સંકલન રાખી ને જસદણ વીછીંયા ઘટક દ્વારા સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળા નુ આયોજન થયેલ હતુ.

આ કિશોરી મેળા મા સાથે સાથે સરકાર માથી આવતા માતૃ શકતી, બાલ શકતી, ના પેકેટ ની વિવિધ પ્રકારની વાનગી બનાવી પ્રદશન કરવામા આવ્યું હતું સાથે કિશોરી દ્વારા રંગોળી બનાવામા આવી હતી.જસદણ અને વીછીંયા તાલુકા સાથે મળી ને કિશોરી મેળો નુ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી બેન નાથજી રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન નાથાલાલ વાસાણી જિલ્લા મહિલા મોરચાના મંત્રી શ્રી રમાબેન મકવાણા જસદણ તાલુકા પ્રમુખ ટીડીઓ હેલ્થ ઓફિસ જસદણ વિંછીયા ટીપીઓ જસદણ વિછીયા સીડીપીઓ વિભાગના કર્મચારીઓ બાગાયત ખેતીના કર્મચારીઓ તેમજ નારી સુરક્ષા માંથી બેંક કર્મચારી તેમજ તમામ સુપરવાઇઝર અને બ્લોકોડીનેટર વર્કર બહેનો અને તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button