
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શામળાજી :પત્રકાર નો રોફ બતાવી કારમાં દારૂની હેરાફેરી કરતા યુવકને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો,,, પત્રકાર બન્યો બુટલેગર

પાલ્લા તરફ થી આવતી કારને ગુણીયાકુવા સ્ટેશન નજીક પોલીસે બાતમી મુજબ ની વેગનાર કારને રોકતા કારમાં સવાર યુવકે પત્રકાર નું કાર્ડ બતાવી રોફ જમાવ્યો વી
કારના કાચ પર press લખેલી કારની તલાશી લેતા રૂપિયા 25300/- કિંમતની 88 અંગ્રેજી દારૂની બોટલો કારના ગુપ્ત ખાનામાંથી મળી આવી હતી પ્રોસપોલીસે કાર સહિત કુલ રૂપિયા 2,30,300 ના મુદ્દા માલ સહિત દૈનિક અપંગ વિકાસ ચીફ એડિટર તરીકેનું પ્રેસ કાર્ડ બતાવનાર હિંમતનગરના મહાવીર નગર વિસ્તારની એસકેબેન્ક સોસાયટી માં રહેતા હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલની અટકાયત કરી દારૂ ભરી આપનાર અજજુ ઉર્ફે અજય તેમજ દારૂ મંગાવનાર અમદાવાદ ના રાજા સિંધી નામના વ્યક્તિઓની શોધખોળ આદરી ગુનો દાખલ કર્યો
[wptube id="1252022"]








