ARAVALLI

સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 10 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એન.યું. બિહોલા પી. વી.એમ. હાઇસ્કૂલ, ઈસરી ખાતે યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 10 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એન.યું. બિહોલા પી. વી.એમ. હાઇસ્કૂલ, ઈસરી ખાતે યોજાયો

સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 10 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એન.યું. બિહોલા પી. વી.એમ. હાઇસ્કૂલ, ઈસરી તા, મેઘરજ જી.અરવલ્લી ખાતે યોજાયો.તા:- 01-01-2023 જેમાં 1080 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી  742 વ્યક્તિઓને રાહતદરે નંબરનાં ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.જ્યારે મોતિયા,વેલ અને નાસુરના 118 દર્દીઓ નીકળ્યા હતા. જેમનું વિનામૂલ્યે ઓપરેશન શામળાજી હોસ્પિટલ ખાતે કરાવી આપવામાં આવશે.કેમ્પનું આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશોક પરમાર દ્વારા કરવામાં આવ્યું.કેમ્પને સફળ બનાવવામાં આંખના મદદનીશની ટીમ,શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ , હાઇસ્કૂલ નો સ્ટાફ તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button