
MORBI:મોરબીના વાવડી રોડ પર બાળકોના ઝધડામાં વાલીઓ બાખડીયા

મોરબીના વાવડી રોડ પર શિવમ સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરુભા જાડેજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મયુરસિંહના દીકરા તથા આરોપી રવિભાઈ મોહનભાઈ ગોહેલના દીકરા સાથે રમતી વખતે ઝધડો કરતા આરોપી રવિભાઈ મોહનભાઈ ગોહેલ એ આવેશમાં આવી જઈને મયુરસિંહને બાજુમાં પાડેલ પથ્થર લઇ છુટો માથામાં મારી દેતા ઈજા પહોચી હતી બાદમાં ગાળા ગાળી કરી ઢીકા પાટુંનો માર મારી આરોપી રવિભાઈના પત્નીએ રવિભાઈ નું ઉપરાણું લઈને બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
[wptube id="1252022"]





