JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સરકારી કચેરીઓ ની સફાઈ

જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા ની સૂચના અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકા દ્વારા તા:૦૧/૦૬/૨૦૨૪ થી તા:૧૫/૦૬/૨૦૨૪ સુધી “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત જૂનાગઢ શહેર માં સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા:૧૪/૦૬/૨૦૨૪ ના રોજ શહેર ના ૧ થી ૧૫ વૉર્ડ માં આવેલ સરકારી કચેરીઓ ની સફાઈ કામગીરી કરવામાં આવી આ અભિયાન માં બહાઉદ્દીન કોલેજ ના ૧૦ શિક્ષકો તેમજ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ, સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર તેમજ ૭૫ જેટલા સફાઈ કામદાર અને ની મદદ થી સફાઈ કરવામાં આવી.
[wptube id="1252022"]