GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.સંજયભાઈ રવજીભાઇ સાણંદિયા નું દુઃખદ અવસાન 

MORBI:મોરબી સ્વ.સંજયભાઈ રવજીભાઇ સાણંદિયા નું દુઃખદ અવસાન

મોરબી : મૂળ બગથળા બગથળા હાલ ભરૂચ નિવાસી સંજયભાઈ રવજીભાઇ સાણંદિયા (ઉ.વ.૫૨) તે રવજીભાઈ ગાંડુભાઈ સાણંદિયાના પુત્ર તેમજ મુકેશભાઈ અને ગીરીશભાઇના ભાઇ તથા અંશિલ અને દેવિશાના પિતા તા.૯ ના રોજ અવસાન પામેલ છે.સદગતનું બેસણું તા.૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૭ પટેલ સમાજ વાડી, યુનીટ-૧, બગથળા તા.જી.મોરબી ખાતે રાખેલ છે.મુકેશભાઇ (મો.૯૯૯૮૮ ૮૪૯૩૯) ગીરીશભાઇ (મો.૯૪૨૮૫ ૬૦૧૬૯)

[wptube id="1252022"]
Back to top button