BIRTHDAY

આજે જહાન્વી ચૌહાણનો જન્મદિવસ

સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલના તંત્રી અને અખિલભારતીય કોલી/કોળી સમાજ સંગઠનનાં ગુજરાતનાં પ્રદેશ સચિવ પરેશભાઈ ચૌહાણનાં દિકરી જહાન્વી ચૌહાણનો જન્મદિવસ છે નાના ઉમરડા ગામનાં વતની પરેશભાઈ ચૌહાણ અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકિય ક્ષેત્રે જોડાયેલ છે તેમની દિકરી જહાન્વી ચૌહાણનો જન્મદિવસ હોવાથી 9723743776 મોબાઇલ નંબંર પર દરેક સમાજનાં સામાજિક.રાજકીય આગેવાનો. વડિલો મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે જહાન્વી જહાન્વી ચૌહાણ માટે આવનાર વર્ષ શુભદાયક નિવડે તેવી દરેક સમાજમાં માતાજી ચામુંડાને પ્રાથઁના કરે છે તેમજ જહાન્વી હમેશા સત્યને માર્ગે ચાલી પોતાનો અભ્યાસ પુર્ણ કરીને પોતાના મા-બાપ. પરિવાર. સમાજ. ગામ તેમજ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.

[wptube id="1252022"]
Back to top button