GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઘુંટુ ગ્રામ પંચાયતને કોર્પોરેશનમા તથા વિકાસ સતા મંડળમાં સમાવેશ ન કરવા ગ્રામજનો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી

MORBI:મોરબી ઘુંટુ ગ્રામ પંચાયતને કોર્પોરેશનમા તથા વિકાસ સતા મંડળમાં સમાવેશ ન કરવા ગ્રામજનો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી

Oplus_0

ઘૂંટુ ગામને મોરબી કોર્પોરેશન તથા વિકાસ સતા મંડળમા સમાવેશ કરવા બાબતમાં અમારો સખત વિરોધ છે. ઘુટુ ગામના સરપંચ તથા સદસ્યોનો પણ વિરોધ છે.અમારૂં ગામ સીટીથી ખુબ જ દુર આશરે ૧૦ કી.મી. છે. તથા અમારા વિસ્તારમાં ઉધ્યોગનુ પ્રમાણ ખુબ જ વધારે છે.ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે સમાવેશ ન કરવાનો ઠરાવ કરવામા આવેલ છે.ગ્રામ સભા દ્વારા પણ સખત વિરોધ કરવામા આવેલ છે. હાલમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા આપવામા આવતી સુવિધાઓથી અમોને સંતોષ છે.ઉપરોકત રજૂઆત ધ્યાનમા લઇ અમો ઘૂંટ ગ્રામ પંચાયતનો મોરબી કોર્પોરેશન તથા વિકાસ સતા મંડળમાં સમાવેશ ન કરવા ગ્રામજનોની માંગ

[wptube id="1252022"]
Back to top button