GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે ઠંડાપીણા નું વિતરણ કરાયું

MORBI:મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે ઠંડાપીણા નું વિતરણ કરાયું

વીરતા અને દેશભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજી ની જન્મજ્યંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાં તેમજ સરબત વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે સનાળા ગ્રામ પંચાયત ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા,શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા ગ્રુપના સર્વે ભાઈયો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button