MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા સેવાસદન પાછળથી પ્રીમિયમ બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબી જિલ્લા સેવાસદન પાછળથી પ્રીમિયમ બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જિલ્લા સેવાસદન પાછળથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોંઘીદાટ એન્ટિકવિટી બ્લ્યુ અલ્ટ્રા પ્રીમિયમ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ વેચાણ કરવાની ફિરાકમાં રહેલા આરોપી ઓમદેવસિંહ અશ્વિનસિંહ જાડેજા ઉ.19 રહે.મહાવીરનગર મોરબી અને બળવંત નાગરભાઈ સાકળિયા ઉ.25 રહે.લાલપર સ્મશાન પાછળ વાળાને 1700ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા વિદેશી દારૂની આ બોટલ વિશિપરમાં શ્રધ્ધાપાર્કમાં રહેતા અંકિત રાઠોડ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે અંકિતને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button