
સ્વ. સુખદેવભાઈ ગોવિંદરામ દવેનું દુઃખદ અવસાન/બેસણુ

મૂળ માણેકવાડા હાલ મોરબી નિવાસી સુખદેવભાઈ ગોવિંદરામ દવે (ઉ.વ. ૮૮) તે સ્વહિંમતલાલના નાના ભાઇ અને જગદિશભાઇ, મહેશભાઈ, અશોકભાઈના કાકા તેમજ ભાવિક રમેશભાઈ દવેના દાદા અને સ્વ.ડાહ્યાલાલ ભવાનીશંકર પંડયાના જમાઈ તેમજ ઉષાબેન, રીટાબેન અને મીનાબેનના પિતા કૈલાશવાસ થયેલ છે.સદગતનું બેસણું તા.૧૦ ને સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ પંચમુખી હનુમાનજી મંદિર (સત્સંગ હોલ), જીઈબી રોડ, ઉમા સ્કુલ સામે, સામાકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે. ભાવિક (મો.૮૭૫૮૨ ૮૬૬૧૬), જગદિશભાઈ (મો.૯૬૩૮૨ ૧૯૮૦૬), મહેશભાઈ (મો. ૯૮૨૫૫ ૪૮૨૯૯), અશોકભાઇ (મો.૯૨૬૫૯ ૮૫૭૨૬)
[wptube id="1252022"]