
*“વધુ વૃક્ષો વાવો, અને પર્યાવરણ બચાવો”…. “પર્યાવરણની રક્ષા, દુનિયાની સુરક્ષા”*
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
તા.૦૫/૦૬/૨૦૨૪, બુધવાર
આજે પાંચમી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના સમયમા ગ્લોબલ વાર્મિંગનું પ્રમાણ ખૂબ વધ્યુ છે, આ પ્રત્યે લોકોમા પર્યાવરણ પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે, જે અંતર્ગત આજે નેત્રંગ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયા તેમજ વનવિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]