MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામે વોલેન્ટો સીરામીક કારખાનામાં સ્લરીનો કૂવો સાફ કરવા ઉતરેલ ત્રણ પૈકી એક શ્રમિકને વીજશોક લાગતા મોત

MORBI:મોરબીના પીપળી ગામે વોલેન્ટો સીરામીક કારખાનામાં સ્લરીનો કૂવો સાફ કરવા ઉતરેલ ત્રણ પૈકી એક શ્રમિકને વીજશોક લાગતા મોત .

મળતી માહિતી અનુસાર મૂળ એમપી રાજ્યના વતની હાલ પીપળી ગામ નજીક આવેલ વોલેન્ટો સીરામીકના માટીખાતામાં કામ કરતા વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર ઉવ-૨૪ ગઈકાલ તા.૪/૦૬ના રોજ અન્ય બે મજૂરો સાથે કારખાનાના માટી ખાતાના બોલ મીલ પાસે આવેલ સ્લરીના કુવામા ઉતરી માટી સાફ કરતા હતા ત્યારે અચાનક કોઇપણ કારણોસર વેલ્સરને ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકની પત્ની દ્વારા પ્રાથમિક વિગતો જાહેર કરતા હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button