MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ગામે પ્રભાત પેકીંગ ઈન્ડસ્ટ્રીમાં  છાતીનો ભાગ પંચીંગ મશીની પ્લેટમાં આવી જતાં શ્રમિકનું મોત

TANKARA:ટંકારાના લજાઈ ગામે પ્રભાત પેકીંગ ઈન્ડસ્ટ્રીમાં  છાતીનો ભાગ પંચીંગ મશીની પ્લેટમાં આવી જતાં શ્રમિકનું મોત

ટંકારા ના લજાઈ ગામે પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ‌મા કરતા મુળ ઓડિસા રાજ્યના વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમાં રહી મજૂરી કામ કરતા શિબાશંકર બિજયકુમાર ટુંગ ઉવ-૧૯ ગત તા. ૩૦/૦૫ના રોજ રાત્રી દરમિયાન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વેળા પંચીંગ મશીનની પ્લેટમાં શિબાશંકરનો છાતીનો ભાગ આવી જતા તેમને છાતીમાં અંદર ભાગે ગંભીર ઇજા થતા સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે શિબાશંકરને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જરૂરી ખાતાકીય પેપર વર્ક કરી ટંકારા પોલીસ મથકમાં મોકલી આપતા ટંકારા પોલીસે મૃત્યુના બનાવની અ.મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button